કુરુક્ષેત્ર માં કલમના સથવારે યાત્રા શરુ કરી છે.અંધશ્રદ્ધા,અંધવિશ્વાસ અને અવૈજ્ઞાનિક માન્યતાઓ વિરુદ્ધ લખવાનું ગમે છે.
સત્ય કડવું હોય છે.એમાં સુગર નાખવાનો પ્રયત્ન કરી કરીને કેટલો કરાય?આપણે કોઈની ધાર્મિક લાગણી દુભાવવી નથી.
પણ એમજ કોઈની ધાર્મિક લાગણી દુભાઈ ના જાય એવું વિચારી સત્ય લખવાથી શું ડરવું?